મુખ્ય સમાચાર
News of Friday, 15th March 2019

મોહમ્મદ શામી પર દહેજ અને યૌન ઉત્પીડનના આરોપમાં ચાર્જશીટ દાખલ

કોલકતા પોલીસએ ગુરૂવારના અલીપુર  કોર્ટમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી સામે આઇપીસીની કલમ  ૪૯૮/એ ( દહેજ ઉત્પીડન)  અને ૩પ૪/એ (યૌન ઉત્પીડન)  ના આરોપ લાગ્યા છે. શમી પર એમની પત્ની હસીન જહાંએ ગયા વર્ષે યૌન ઉત્પીડન અને ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો.

(12:00 am IST)