News of Thursday, 14th March 2019
ભારત-અમેરિકાએ કર્યા ભારતમાં ૬ પરમાણું વિજળી સંયંત્ર લગાવવાના કરાર
ભારત અને અમેરિકાએ એક સંયુકત નિવેદનમાં જણાવ્યું છે કબે બંને દેશોએ સુરક્ષા અને નાગરિક પરમાણુ સહયોગ વધારવા માટે ભારતમાં ૬ પરમાણું વિજળી સંયંત્ર લગાવવાનો નિર્ણય કર્યો છે. જો કે નિવેદનમાં આ પરિયોજનાઓ વિશે વિસ્તારથી નથી બતાવવામાં આવ્યુંફ અમેરીકા ભારતને ઘણા ઉર્જા ઉત્પાદન વેંચવાની કોશિષ કરી રહ્યું છે.
(10:51 pm IST)