મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

રાષ્ટ્રપતિએ આર્મી ચીફ રાવતને પરમ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કર્યા

         રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ગુરૂવારના સેના પ્રમુખ બિપિન રાવતને પરમ વિશિષ્ટ સેવા પદકથી સમ્માનિત કર્યા. રાષ્ટ્રપતિએ સેનાના મેજર તુષાર ગોબાને કીર્તિ ચક્રથી સમ્માનિત કર્યા. અને સેનાના શહીદ જવાન બ્રહ્મપાલસિંહ અને સીઆરપીએફના શહીદ કોન્સ્ટેબલ રાજેન્દ્રકુમાર નૈન ના પરિજનોને કીર્તિચક્ર આપ્યું જયારે ૧પ જવાન શૌર્યચક્રથી સમ્માનિત થયા.

(10:48 pm IST)