મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

યૌન શોષણ આરોપી હિરાની ફિલ્મફેરમાં નોમિનેટ થયાઃ લોકોએ નારાજગી દર્શાવી

આગામી ફિલ્મ ફેર એવોર્ડસ માટે યૌન શોષણના આરોપી નિર્દેશક રાજકુમાર હિરાનીનુ નામ 'બેસ્ટ ડાયરેકટર'  અને બેસ્ટ ફિલ્મ કેટેગરીમા  નોમીનેટ કરવામાં આવ્યું છે જેને લઇ લોકોએ સોશ્યલ મીડિયા પર નારાજગી બતાવી છે. હીરાનીને આ નોમિનેશન ''સંજૂ''(ર૦૧૮) માટે મળ્યું છે. એક યુજરએ લખ્યું એક આરોપીને નોમિનેટ કરી ફિલ્મફેરએ સ્ત્રીઓનું અપમાન કરી રહ્યા છે.

(10:47 pm IST)