મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

સોનીયાના નજીકના ગણાતા કોંગ્રેસ નેતા વડક્કન બીજેપીમાં જોડાયા

યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીના નજીકના ગણાતા કોંગ્રેસ નેતા વડક્કન ગુરૂવારના બીજેપી અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં પાર્ટીમાં જોડાયા છે.  વડકકનએ કહ્યું જયારે  પાકિસ્તાની આતંકીઓએ દેશ પર હુમલો કર્યો ત્યારે કોંગ્રેસની પ્રતિક્રિયાથી તે બેહદ દુઃખી હતા. અને એની સામે પાર્ટી છોડવા સિવાય કોઇ અન્ય વિકલ્પ બચ્યો ન હતો.

(10:46 pm IST)