મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

ઓછી સપ્લાઈ અને વધતી માંગના કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના કિંમતમાં ઉછાળો

બ્રેન્ટની કિંમત ૬૭ ડૉલર નજીક પહોંચી : નેચરલગેસમાંદબાણ

રાજકોટ,તા.૧૪: વૈશ્વિક બજારમાં ઓછી સપ્લાય અને વધુ માંગના અનુમાનથી કાચા તેલમાં ઉચાળો જોવા મળતા વૈશ્વિક સ્તરે બ્રેન્ટની કિંમત ૬૭ ડૉલરની પાસે પહોંચતી જોવા મળી છે. જ્યારે  ડબ્લ્યુટીઆઈ ક્રૂડમાં ૫૭ ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે, જ્યારે સ્થાનિક બજારમાં હલ્કી તેજી જોવા મળી હતી.  એપ્રિલમાં સાઉદી અરબ તેના ઓઈલ ઉત્પાદનમાં ૧૦ એમબીપીડીનો કાપ કરી શકે છે.

બીજતરફ નેચરલ ગેસની કિંમતોમાં અડધા ટકાનો ઘટાડો રહેતા એમસીએકસ પર ભાવ ૧૯૪ના સ્તર પર પહોંચતા દેખાઈ રહ્યા છે.

(10:01 am IST)