મુખ્ય સમાચાર
News of Thursday, 8th November 2018

ગાજિયાબાદ-પોલ્યુશન માસ્ક પહેરી ગેંગએ રપ લાખની લૂંટ ચલાવી

ગાજીયાબાદ (યુપી)માં પોલ્યૂશન માસ્ક પહેરી ૪ હથિયારધારી લોકો દ્વારા જવેલર્સની એક દુકાનમાં રપ લાખની લૂંટનો બનાવ બન્યો. દુકાનદારેરર જણાવ્યું કે લૂંટાયેલા સામાનમાં અર્ધો કિલો સોનું, લગભગ ૩૦ કિલોગ્રામ ચાંદી અને ૪ લાખ રૂપીયા રોકડાનો સમાવેશ થાય છે. પોલીસે  કહ્યું કે ગુનાશોધક શાખા આ ઘટનાની તપાસ કરે છે.

(12:00 am IST)