News of Thursday, 8th November 2018
દિલ્હીઃ શરાબના નશામાં નશાખોરે ૧૪ સ્કુટર અને ૪ કારમાં આગ લગાડી
દિલ્હીના મદનગીર વિસ્તારમાં એક સીસીટીવી વિડીયોમાં જેમા એક શખ્સ શરાબના નશામાં ૧૪ સ્કૂટર અને ૪ કારમાં આગ લગાડતો નજરે પડે છે. જયારે ફાયર બ્રિેગેડની ર ગાડીઓ પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરી તેની શોધખોળ ચાલે છે.
(12:00 am IST)