મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

ખુદા દેતા હૈ તો છપ્‍પર ફાડકે દેતા હૈ'': UAEમાં વસતા ભારતીય મૂળના ડિકસન અબ્રાહમને ૧૮ કરોડ રૂપિયાની લોટરી લાગી

દુબઇઃ ‘‘ખુદા દેતા હૈ તો છપ્‍પર ફાડકે દેતા હૈ'' આવો બનાવ નાઇજીરીયામાં બન્‍યો છે જયાં વસતા ભારતીય મૂળના શખ્‍સ ડિકસન કટ્ટીઠારા અબ્રાહમને અબુધાબીમાં બિગ ટિકિટ નામથી ઓળખાતી ૧ કરોડ દિરહામ એટલે કે ૧૮ કરોડ, ૨૨ લાખ, ૨૫ હજાર રૂપિયાની લોટરી લાગી છે.

નવાઇની વાત એ છે કે આ વ્‍યક્‍તિ આ અગાઉ પણ મોટી રકમની લોટરી જીતવા નસીબદાર બની ચૂકયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:33 pm IST)