ભાવમાં ઘટાડાનો દોર...
નવી દિલ્હી, તા.૪ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત છઠ્ઠા દિવસે પણ આજે ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ક્રમશઃ ૧૪-૧૫ પૈસાનો લીટરદીઠ ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા છ દિવસથી સતત ઘટાડો કરાયો છે જે નીચે મુજબ છે.
પેટ્રોલના ભાવમાં ઘટાડો
તારીખ........................................... ઘટાડો (પૈસામાં)
૩૦મી મે.................................................... ૧ પૈસા
૩૧મી મે.................................................... ૭ પૈસા
૧ જુલાઈ.................................................... ૬ પૈસા
૨ જુલાઈ.................................................... ૯ પૈસા
૩ જુલાઈ.................................................... ૯ પૈસા
૪ જુલાઈ................................................. ૧૪ પૈસા
ડિઝલના ભાવમાં ઘટાડો
તારીખ........................................... ઘટાડો (પૈસામાં)
૩૦મી મે.................................................... ૧ પૈસા
૩૧મી મે.................................................... ૫ પૈસા
૧ જુલાઈ.................................................... ૫ પૈસા
૨ જુલાઈ.................................................... ૯ પૈસા
૩ જુલાઈ............................................................. -
૪ જુલાઈ................................................. ૧૫ પૈસા