મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

સીબીએસઇ નો ડેટા ન મળતા આખરે ડિગ્રી ઇજનેરનું મેરિટ લિસ્ટ ૭મીએ જાહેર નહીં થાય નવો કાર્યક્રમ નજીક

ડિગ્રી ઇજનેરીમાં શરૂ કરાયેલી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ફરી એકવાર કાર્યક્રમ ફેરબદલ કરવો પડે તેવી સ્થિતી ઉભી થઇ છે. ધો ૧૨ સાયન્સનું ગુજરાત બોર્ડ અને સીબીએસઇ એમ બન્ેને નું પરિણામ આવી ગયું છે, પરંતુ સીબીએસઇમાંથી ૧૨ સાયન્સના પાસ થયેલા વિદ્યાર્થીઓને ડેટા ન આવતા ૭મી એ પ્રોવિઝનલ મેરિટ જાહેર થઇ શકે તેમ નતી.

(3:31 pm IST)