મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

મધ્યપ્રદેશમાં 60 લાખ બોગસ મતદાર : કોંગ્રેસે કરી ચૂંટણીપંચને ફરિયાદ

મધ્યપ્રદેશના કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યના ચૂંટણી સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યમાં નકલી મતદાતાની યાદી ચૂંટણી આયોગને સોંપી છે તેઓએ રાજ્ય સરકાર પર નકલી મતદાતા યાદી બનાવવાનો આરોપ લગાવતા કહ્યું કે રાજ્યના 100 વિધાનસભા ક્ષેત્રોમાં 60 લાખ નકલી વોટર હોવાનું જાણમાં આવ્યું છે.

(12:00 am IST)