મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

કર્ણાટકમાં એસ.સી./એસ.ટી. માટે સમાન ભાવ રાખવા પર વાણંદનું ઉત્‍પીડન : ર૧ વર્ષિય પુત્રના નગ્ન વીડીયોથી બ્‍લેકમેલ કરી રહ્યા છે, પ્રભાવશાળી જાતિના લોકોની જોહુકમી

મૈસુર (કર્ણાટક) માં એક ૪૭ વર્ષિય વાણંદનો આરોપ છે કે એસ.સી. એસ.ટી. અને ઓ.બી.સી. ગ્રાહકોના વાળ કાપવા અને એમનાથી વધારે પૈસા ન વસુલવાને લઇ પ્રભાવશાળી જાતિના લોકો ગામમાં એમનો બહિષ્‍કાર કરી રહ્યા છે. એમણે કહ્યું કે તે રૂપિયા પ૦,૦૦૦ નો દંડ માંગી રહ્યા છે અને એના ર૧ વર્ષિય પુત્રનો નગ્ન વિડિયોથી એને બ્‍લેકમેલ કરી રહ્યા છે.

(10:24 pm IST)