News of Friday, 20th November 2020
દક્ષિણ ઓસ્ટ્રેલીયામાં ૬ દિવસ લોકડાઉન જાહેર : એક પરિવારમાંથી એકને જ ઘર છોડવાની મંજુર
દક્ષિણ ઓસ્ટ્રેલીયાની સરકારે કોવિડ-૧૯ થી સંક્રમણના કલચરને નિયંત્રીત કરવા બુધવારે રાત્રીથી જ કડક લોકડાઉન જાહેર કરેલ છે આ છ દિવસ દરમિયાન એક પરિવારમાંથી એક જ વ્યકિત બહાર થઇ શકે છે.
આ દરમિયાન જીમ, સ્કુલ, કે.કે. યુનિવર્સિટી-રેસ્ટોરન્ટ બંધ રહેશે. લગ્ન સમારંભ પણ મનાઇ ફરમવાી છે.
(10:16 pm IST)