મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

હોંગકોંગની સરકારે એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉપર પ્રતિબંધ લાદી દીધો

નવેમ્બરની 20 થી ડિસેમ્બરની ત્રીજી તારીખ સુધી હોંગકોંગની સરકારે એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉપર આ પાંચમી વખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પહેલાં ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ચાર વખત એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલ.છે

(8:52 pm IST)