મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

આજ સમાજમાં વિભાજન વધી રહ્યું છે , એકબીજાના ધર્મને સમજવો જરૂરી છે : કાશ્‍મીરમાં યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષામાં ઇસ્‍લામિક સ્‍ટડીઝનો ટોર બન્‍યો ગેર-મુસ્‍લિમ : રાજસ્‍થાનનો શુભમ યાદવ

નવી દિલ્‍હી : સેન્‍ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્‍મીરમાં ઇસ્‍લામિક સ્‍ટડીજના પીજી કોર્સ માટે આયોજિત પ્રવેશ પરીક્ષામાં રાજસ્‍થાનના શુભમ યાદવને પ્રથમ સ્‍થાન મળ્‍યું છે. શુભમએ કહ્યું ઇસ્‍લામને એક કટ્ટરપંથી ધર્મના રૂપમાં ચિત્રિત કરવામાં આવે છે અને આને લઇને ખુબ જ મોટી ધારણાઓ છે. આજ સમાજમાં વિભાજન વધી રહ્યું છે અને એકબીજાના ધર્મને સમજવો જરૂરી છે.

(12:00 am IST)