મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

‘‘ડિજિટલ ઇંડિયા'' કાર્યક્રમ લોકોની જીવનશૈલી બન્‍યો : બેંગલુરૂ ટેક સમિટમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ બેંગલુરૂ ટેક સમિટ-ર૦ર૦નું ઉદ્‌્‌ઘાટન કરતાં કહ્યું કે કેન્‍દ્ર સરકાર દ્વારા પ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ ડિજિટલ ઇંડિયા કાર્યક્રમ આજ લોકોની જીવનશૈલી બની ગયો છે. એમણે કહ્યું ટેકનોલોજીના ઉપયોગથી માનવ ગરિમામાં વૃધ્‍ધિ થઇ છે. આજ કરોડો ખેડૂતોને ફકત એક કિલક દ્વારા આર્થિક મદદ પહોંચે છે.

(12:00 am IST)