મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

સાંસદએ ઉઠાવ્યો અરૂણાચલમાં જમીન વળતરનો મામલોઃ સીતારમણ બોલ્યા પોતે જઇને મંજુરી આપી

અરૂણાચલ પૂર્વ (અરૂણાચલ પ્રદેશ) થી બીજેપી સાંસદ તાપિર ગાવએ બુધવારના સેના દ્વારા રાજયમાં અધિગ્રહિત જમીનનો  મામલો ઉઠાવતા કહ્યું કે લોકોને વળતર નથી આપવામાં આવ્યું.

પૂર્વ રક્ષામંત્રી અને  નાણા મંત્રી નિર્મલા સીતારમણએ કહ્યું કે તે પોતે અરુણાચલ ગયેલા અને મુખ્યમંત્રી સાથે બેસી ઘણા લોકોના વળતર મંજુર કર્યા હતા. જે લોકોને વળતર નથી મળ્યું એના પર કામ જારી છે.

 

(11:48 pm IST)