મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

હરિયાણાનું પોલીસ સ્ટેશન ટીવી શો 'સીઆઇડી' ના સ્ટેશનો જેવું દેખાવું જોઇએઃ મંત્રી અનિલ વિજની ટિપ્પણી

     હરિયાણાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં મંગળવારના હરિયાણાના મંત્રી અનિલ વિજએ કહ્યું કે હું ઇચ્છુ છુ કે રાજયમાં બધા જિલ્લાના પોલીસ સ્ટેશન એવા દેખાય જેવી રીતે ટીવી સિરિયલ સીઆઇડીના પોલીસ સ્ટેશન દેખાય છે.

     એમણે કહ્યું મેં આના માટે દુનિયાના કોઇપણ સ્થળેથી આવશ્યક ઉપકરણ ખરીદવા અંગેના આદેશ આપી દીધા છે.

(11:53 pm IST)