News of Wednesday, 20th November 2019
ગર્ભવતી મહિલાએ માંગી ગરમ પાણી લાવવાની અનુમતિ, બેંગ્લુરૂ એફસીએ આપી ઓનર બોકસમાં સીટ
એક ૩૩ અઠવાડિયાની ગર્ભવતી મહિલાએ બેંગલૂરૂ ફૂટબોલ કલબથી પોતાને હાઇડ્રેટેડ રાખવા અને દવા ખાવા માટે ગરમ પાણી લાવવાની અનુમતિ માંગી
આ અંગે કલબરે કહ્યું ખુશી છે તમે પહેલેથી જ આપના બાળકને આ દુનિયા દેખાડી રહ્યા છો. અમે ઓનર બોકસમાં તમોને સીટ આપી રહ્યા છીએ. જયાં ગરમ પાણી સહીત ઘણી સુવિધાઓ છે. આ જવાબદારી અમારી છે.
(10:25 pm IST)