મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

મનાલી- લેહનો રાજમાર્ગ બરફની સફેદ ચાદરથી ઢંકાયો

હિમાચલ પ્રદેશમાં છેલ્લા થોડા દિવસોથી બરફવર્ષા થઈ રહી છે. એવામાં મનાલી- લેહ રાજમાર્ગ ઉપર સફેદ ચાદર છવાઈ ગઈ છે. રસ્તા ઉપરથી બરફ  હટાવવાનું કામ ચાલી રહ્યું છે. લાહૌલ, સ્પિતિ અને કિન્નોર જીલ્લામાં પણ હિમવર્ષાના કારણે ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક થતા પર્યટકોને હેરાનગતિ થઈ હતી.

(1:05 pm IST)