મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

બેઠકમાં મધ્‍યપ્રદેશના મંત્રીએ ધમકાવ્‍યાઃ ગૃહમંત્રી અમિત શાહ પાસે સુરક્ષા માગીશઃ બીજેપી ધારાસભ્‍યની મનોવ્‍યથા

        કોલારસ ( મધ્‍યપ્રદેશ ) થી બીજેપી ધારાસભ્‍ય વિરેન્‍દ્રસિંહના જણાવ્‍યા અનુસાર સોમવારના બેઠકમાં મેડીકલ કોલેજનું નામ માધવરાવ સિંધીયાની જગ્‍યાએ મહાત્‍મા ગાંધીનુ નામ પર રાખવાની સલાહ પર મંત્રીએ એમને જોઇ લઇશ, ઠેકાણે લગાવી દઇશ તેવી ધમકી આપી હતી.

        વિરેન્‍દ્રસિંહએ કહ્યું તે ગૃહમંત્રી અમિત શાહ પાસે સુરક્ષા માંગશે જો કે મંત્રીએ આરોપનું ખંડન કર્યુ છે.

(12:00 am IST)