મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

અમે એજ ભૂલ કરી જે પૃથ્‍વીરાજ ચૌહાણએ ગૌરીને જીવિત છોડી કરી હતી : બીજેપી પર શિવસેનાના પ્રહારો

        શિવસેનાના મુખપત્ર સામના માં બીજેપીની તુલના મોહમ્‍મદ ગોરી સાથે કરતા કહ્યું કે પૃથ્‍વીરાજ ચૌહાણએ ગોૈરીને ૧૭ વખત હરાવી અને દરેક વખતે જીવતદાન આપી છોડી દીધા અમે પણ આજ ભુલ કરી છે.

        એમણે કહ્યું અમારી લડાઇમાં ગૌરીએ એમને હરાવ્‍યા અને ધરપકડ કરી પ્રતાડિત કર્યા, આજે આજ પ્રવૃતિ શિવસેનાની પીઠ પર વાર કરવાનો પ્રયાસ કરી રહેલ છે.

(12:00 am IST)