મુખ્ય સમાચાર
News of Sunday, 20th October 2019

દિલ્લી ડીસીડબલ્‍યૂ અધ્‍યક્ષ સ્‍વાતિ માલીવાલને ધમકી આપવાના આરોપમાં બે ની ધરપકડ થઇ

        દિલ્લી મહિલા આયોગ (ડીસીડબલ્‍યુ) ના અધ્‍યક્ષ સ્‍વાતિ માલીવાલને ધમકી આપવાના આરોપમાં પોલીસએ બે લોકોની ધરપકડ કરી છે.

        ડીસીડબલ્‍યુએ કહ્યું કે માલીવાલને દિલ્લીમાં સ્‍પા સેન્‍ટરોની આડમાં ચાલી રહેલા સેકસ રેકેટ વિરૂદ્ધ કાર્યવાહીને લઇને ધમકીભર્યા ફોન આવી રહ્યા હતા. એમણે એમને ર૦ સપ્‍ટેમ્‍બરના આની ફરિયાદ કરી હતી.

(12:00 am IST)