મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

ઇન્સ્ટ્રાગ્રામ વાયરલ થઇ રહેલ '' ફોલીંગ સ્ટાર્સ ચેલેંજઃ સંપતિ થાય છે પ્રદર્શન

ઇન્સ્ટ્રાગ્રામ પર ફોલિંગ સ્ટાર્સ ચેલેન્જ વાયરલ થઇ રહેલ છે. જેમાં ઉપયોગકર્તા આસપાસ મોંઘા સામાન સાથે સૂતા-સૂતા તસ્વીરો પોષ્ટ કરે છે. માનવામાં આવી રહ્યું છે કે સંપતિનો દેખાડો કરવાવાળી આ ચેલેન્જ રૃસમાં શરૂ થયેલ હતી. આમા લોકો યોટ, પ્રાઇવેટ જેટ અને લકઝરી કારમાંથી પડતા પણ દેખાય છે.

(10:06 pm IST)