મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

'CAATSA પ્રતિબંધોથી બચવા અમારી પાસેથી F-16 એરક્રાફ્ટ ખરીદો':ટ્રમ્પની ભારતને ધમકી

ભારતે રશિયા સાથે જમીનથી હવામાં મારવાની ક્ષમતા ધરાવતા એસ-400 મિસાઈલોની ડીલ કરી દીધી છે પરંતુ અમેરિકા હજુ પણ અડિંગો જમાવી બેઠુ છે. રશિયા સાથે થયેલી ડીલ દ અમેરિકાએ ભારતને કહ્યુ છે કે જો તે તેમની પાસેથી એફ-16 ફાઈટર ખરીદી લે તો તેના પર કાટ્સા (Countering America's Adversaries Through Sanctions Act) હેઠળ કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે.

(5:54 pm IST)