મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

પંજાબ દુર્ઘટનામાં ભાજપ કાર્યકર્તાઓને મદદમાં જોડાવવા અમિતભાઇ શાહની અપીલ

 

નવી દિલ્હી :બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દુર્ઘટના પર શોક વ્યક્ત કરી કહ્યું કે, અમૃતસર ટ્રેન દુર્ઘટના વિશે સાંભળી હું ખુબ દુખી છું. મે સ્થાનિક બીજેપી નેતાઓ સાથે વાત કરી છે અને કાર્યકર્તાઓને રાહતકાર્યમાં મદદ કરવા કહ્યું છે

(12:00 am IST)