મુખ્ય સમાચાર
News of Sunday, 19th September 2021

કેરળમાં કોરોનાનો કહેર યથાવત : દેશમાં નવા 30.772 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 43.193 દર્દીઓ રિકવર થયા : વધુ 295 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.45.164 થયો :એક્ટીવ કેસ 3.12.118 થયા : કુલ કેસની સંખ્યા 3.34.77.791 થઇ

સૌથી વધુ કેરળમાં 19.653 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3413 કેસ,તામિલનાડુમાં 1697 કેસ, આંધ્રપ્રદેશમાં 1337 કેસ ,મિઝોરમમાં 1104 કેસ,કર્ણાટકમાં 783 કેસ,પશ્ચિમ બંગાળમાં 635 કેસ, ઓરિસ્સામાં 623 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 30.772 કેસ નોંધાયા છે. જ્યારે 43.193 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 30.772 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 295 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.45.164 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 30.772 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.34.77.791 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.12.118 થઇ છે છેલ્લા 24 કલાકમાં 43.193 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.27.07.563 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી કેરળમાં 19.653 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3413 કેસ,તામિલનાડુમાં 1697 કેસ, આંધ્રપ્રદેશમાં 1337 કેસ ,મિઝોરમમાં 1104 કેસ,કર્ણાટકમાં 783 કેસ,પશ્ચિમ બંગાળમાં 635 કેસ, ઓરિસ્સામાં 623 કેસ નોંધાયા છે

ReplyReply to allForward

(12:12 am IST)