News of Sunday, 20th September 2020
રાજકોટમાં આજે કોરોનાએ નવો રેકોર્ડ નોંધયો: સાંજે 64 અને બપોરે 40 રિપોર્ટ પોઝિટિવ સાથે કુલ 104 કેસ નોંધયા: કુલ કેસ 5129 થયા
રાજકોટ:શહેરમાં સાંજે 64 અને બપોરે 40 સાથે આજે કુલ 104 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ
આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ ૬૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.
શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે.
*કુલ કેસ – ૫૧૨૯*
*સારવાર હેઠળ -૧૦૨૬*
*આજના ડિસ્ચાર્જ -૧૦૩
*આજ સુધીની કોવિડ ડેથ - ૮૯*
(9:18 pm IST)