મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

રિલાયન્સ જિયોએ જુલાઈમાં એક કરોડથી વધુ નવા ગ્રાહકો ઉમેર્યા

 

રિલાયન્સ જીઓ જ્યારે થી ઇન્ડિયા ની ટેલિકોમ માર્કેટ માં આવ્યું છે ત્યાર થી તે ઇન્ડિયા ની ટેલિકોમ બજાર નું રાજા બની ગયું છે અને બધા હરીફ કંપનીઓ તેને પાડવા માંગે છે પરંતુ એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ જીઓ જુલાઈ મહિના ની અંદર 1 કરોડ કરતા વધુ નવા ગ્રાહકો જોડ્યા છે, જે કોઈ પણ પ્રતિસ્પર્ધી કરતા વધુ છે,

-- 

(10:30 pm IST)