મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

આગામી 12 કલાકમાં ઓરિસ્સા- આંધ્રપ્રદેશમાં વાડાઝોડું ત્રાટકશે

બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય

 

ભારતીય હવામાન વિભાગે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં આગામી 12 કલાકમાં વાવાઝોડાની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડું ઓરિસ્સાનાં દરિયાકાંઠેથી 300 કિલો મીટર અંદર દરિયામાં અને 310 કિલોમીટર આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી અંદર દરિયામાં સર્જાયું છે.

(10:09 pm IST)