મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

22મીએ અમિતભાઇ અમદાવાદમાં: 22 નંબરનો આંક શુકનિયાળ ;જાણો રહસ્ય

 

નવી દિલ્હી :આવતીકાલે ભાજપના રાષ્ટ્રી અધ્યક્ષ અમિતભાઇ શાહ અમદાવાદની મુલાકાતે આવનાર છે ત્યારે ભાજપમાં 22 નંબરનું શું રહસ્ય છે. શું ભાજપ 22 નંબરના આંકને શુકનિયાળ માને છે કારણ કે અમિતભાઈ શાહથી લઇને મોદી પણ નંબરની કારનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં 22 તારીખે લોકસભાની ચૂંટણીનો માસ્ટરપ્લાન ઘડાવાનો છે. શું છે તારીખનું રહસ્ય? 22 તારીખે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાવવાની છે. અમિતભાઈ  શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ થયો છે

(10:08 pm IST)