મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

રાહુલ ગાંધી ચાલશે બરાક ઓબામાના માર્ગે:ક્રાઉડ ફંડીંગનો અપનાવ્યો રસ્તો

નવી દિલ્હી :દેશની સૌથી જુની પાર્ટી હાલ ખુબ ઓછા રાજ્ય સુધી સિમિત રહી ગઇ છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાસે ફંડની પણ તંગી સર્જાઇ છે. સ્થિતિમાં લોકસભા ચૂંટણી જીતવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના માર્ગે ચાલશે. નાણાભીડ ટાળવા પાર્ટી ક્રાઉડ ફંડિંગનો રસ્તો પસંદ કરી ફંડ એકત્ર કરવા રણનીતિ બનાવી છે.

(10:06 pm IST)