મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

બ્રિટનઃ વાવાઝોડા 'અલી'એ ભારે વિનાશ વેર્યો: બે લોકોના મોત:2,50 લાખ ઘરોમાં અંધારપટ્ટ

 

બ્રિટનમાં બુધવારે ત્રાટકેલાં અલી વાવાઝોડાંએ ભારે વિનાશ વેર્યો છે. યુકે અને આયર્લેન્ડમાં 1620 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકેલા વાવાઝોડામાં બે લોકોના મોત નિપજ્યા હતો. જ્યારે 2,50,000 જેટલાં ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડાના કારણે મુખ્ય સસ્તાઓ અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યુ છે.

(10:13 pm IST)