મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

ડો. સૈયદના સાહેબને ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડ બુક એવોર્ડ

રાજકોટ : ઈન્દોર ખાતે બિરાજમાન દાઉદી વ્હોરા સમાજના ડો.સૈયદના સાહેબને ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડ બુક એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

(3:56 pm IST)