મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

દહેરાદૂનમાં ૧૦માં ધોરણની વિદ્યાર્થીની પર ચાર વિદ્યાર્થીનો ગેંગરેપ : એક મહિના પછી ઘટના પ્રકાશમાં આવી

ચાર સગીર વિદ્યાર્થી અને શાળાના પ્રિન્‍સીપાલ, પત્‍નિ, નોકરાણી અને સંચાલક સહિત ૯ની ધરપકડ : વિદ્યાર્થીનીને ગર્ભપાત માટે પ્રિન્‍સીપાલે દવાઓ આપેલ : મોટી બેને હિંમત દાખવી

 

(12:27 pm IST)