મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

સિધ્‍ધુ સૌથી મોટો ગદારઃ એને પાક એજન્‍સી આઇ એસ આઇ સાથે સંબંધોઃ સુખબીર બાદલ

શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલ એ પંજાબના મંત્રી નવજોતસિંહ સિધ્‍ધુને દેશનો સૌથી મોટો  ગદાર કહ્યો છે. અને કહ્યુ છે કે પાકિસ્‍તાની એજન્‍સી આઇ એઇ આઇ સાથે તેને સંબંધો છે. અને એના કોલ ડીટેઇલની તપાસ થવી જોઇએ. સુખબિરે કહ્યુ કે સિધ્‍ધૂ પાગલ થઇ ગયો છે અને એમના માટે પંજાબની રાજનીતિ ‘‘લાફટર ચેલેન્‍જ'' ની જેમ છે.

 

(10:02 am IST)