મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

યુવા પાકિસ્‍તાની સૈનિકો માટે ભારત નહીઃ પરંતુ આતંકવાદ સૌથી મોટો ખતરોઃ અભ્‍યાસ

એલીટ પાકિસ્‍તાની ટ્રેનીંગ સ્‍કુલ ફોર સીનીયર ઓફીસર્સના અભ્‍યાસ દરમ્‍યાન પાકિસ્‍તાનમાં યુવા સૈન્‍ય અધિકારી ભારત ને નહી પરંતુ પોતાને ત્‍યાં વધી રહેલા આતંકવાદને સૌથી મોટો તત્‍કાલિન ખતરો માને છે. એક અહેવાલ પ્રમાણે આ અધ્‍યયન  સેનાનો પેઢીગત બદલાવ જોવા મળે છે. ૧૯૭૭-ર૦૧૪ સુધી ચાલેલા અભ્‍યાસનો ઉદેશ્‍ય સૈનિકોની નજરે અને મૂલ્‍યોમાં બદલાવ જોવા ઇચ્‍છતા હતા.

(12:00 am IST)