મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

ગર્ભમાં શિશુની હત્યાની આરોપી દુષ્કર્મ પીડિતાને અલ-સલ્વાડોરની કોર્ટએ કરી મુકત

  અલ-સલ્વાડોરની કોર્ટએ ર૧ વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભમાં શિશુની હત્યાના આરોપોથી મુકત કરેલ છે.

        આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટએ નીચલી અદાલત દ્વારા દુષ્કર્મ પીડિતાને સંભળાવવામાં આવેલ ૩૦ વર્ષની સજાને ફેરવી ને નવા ટ્રાયલનો આદેશ આપ્યો હતો. આ સમયે પીડિતા ૩૩ મહિના જેલમાં વિતાવી ચુકી હતી.

(11:46 pm IST)