મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

મહારાષ્ટ્ર સરકારએ સંગીતકાર ખય્યામને રાજકીય સન્માન સાથે આપી અંતિમ વિદાય

         દિગ્ગજ સંગીતકાર મોહમદ જહુર 'ખય્યામ' હાશમીનુ સોમવારના નિધન થયા પછી મહારાષ્ટ્ર સરકારએ મંગળવારના રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપી હતી.

         કભી-કભી અને ઉમરાવજાન જેવી બોલીવૂડની ફિલ્મોના સંગીત માટે ફિલ્મ ફેયર પુરસ્કાર જીતી ચુકેલા ખય્યામની ઉમંર ૯ર વર્ષની હતી. અને તે લાંબા સમયથી બિમાર રહેતા હતા.

         દિગ્ગજ સંગીતકાર ખય્યામએ પ્રથમ વખત ફિલ્મ હિરરાંઝા માં સંગીત આપેલ હતું.

(11:01 pm IST)