મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

જમીન હડપ કરવાને લઇ આજમખાન, એમના પત્ની અને ધારાસભ્ય પુત્ર વિરૂદ્ધ એફઆઇઆર

સપા સાંસદ આજમખાન, પત્ની અને ધારાસભ્ય પુત્ર સહિત ૯ લોકો વિરૂદ્ધ શત્રુ સંપતિની ૮૬ વિઘા જમીન હડપવાને લઇ સોમવારના એક નવી એફઆઇઆર દાખઇ  થઇ.પોલીસે કહ્યું ઉતરપ્રદેશ શિયા વકફ બોર્ડને જમીન હસ્તાંતરણ પછી આજમખાનની અધ્યક્ષતાવાળા જોહર ટ્રસ્ટને જમીન ટ્રાન્સફર હોવાને લઇ મામલો દાખલ થયો છે.

(10:33 pm IST)