મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

ઉતરપ્રદેશમાં તીન તલાક આપનાર આરોપીની ધરપકડઃ પુત્રીના જન્મ પછી કાર માંગતો હતો

ગાઝીયાબાદ (ઉતરપ્રદેશ) માં પત્નીને એક વખતમાં તીન તલ્લાક આપવાનો આરોપમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.

        પોલીસએ જણાવ્યંું કે પુત્રીના જન્મ પછી શખ્સ પોતાના સાસરીવાળા પાસે કાર માંગવા એમને ઘેર ગયો હતો. ત્યાં ઝગડા પછી એમણે ગુસ્સામાં પત્નીને તીન તલાક આપ્યા. મહિલાને મારપીટ કર્યા પછી ઘેરથી કાઢી મુકવામાં આવી હતી.

(10:33 pm IST)