મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

યસ બેંક ૬ ટકા તથા સી.જી. પાવર ર૦% તૂટયો : લોઅર સર્કીટ લાગી : સેન્સેકસ-નીફટી ફલેટ : રૂપિયો ૭૧.૬૮

મુંબઇ : પાવર ઇકવીપમેન્ટ બનાવતી કંપની સી.જી. પાવરનો શેર આજે ૬ મહિનાના તળીયે આવી ગયો : ર૦ ટકાની લોઅર સર્કીટ લાગી : ભાવ ૧૪.૭પ થઇ ગયો : બેનામી લેવડદેવડનો આરોપ : ૧ વર્ષમાં શેર ૭૦ ટકા જેટલો તૂટયો : કંપનીએ કહ્યું છે કે તે માર્ચ અને જુનના પરિણામો ફરી બહાર પડશે : છેતરપીંડીની તપાસ માટે સ્વતંત્ર લો ફર્મની નિમણૂક થશે : યસ બેંક પણ ૬.૭૮ ટકા તૂટીને ૭૧.પ૦ ઉપર છે : આ ઉપરાંત કોફીડે ૬૯, જાગરણ ૬૯, મારૂતી ૬૧૭૭, એચસીએલ ૧૦૮૬, ઇન્ફોસીસ ૭૯૩, ટાટા મોટર્સ ૧રર, ટીસીએસ રર૦ર, એકસીસ ૬૭૪, એસબીઆઇ ર૮૧, આઇટીસી ર૪૭, દીવાન ૪૬, આઇડીબીઆઇ ર૬, રિલા.  કેપી ૪ર ઉપર છે : ર-૧પ કલાકે સેન્સેકસ ૩૭૩૯૩ અને નીફટી ૧૧૦૩૭ ઉપર છે : ડોલર સામે રૂપિયો ૭૧.૬૮ ઉપર ટ્રેડ કરે છે

(4:02 pm IST)