પતિએ ૭૧ ઘેટાના બદલામાં પત્ની બીજાને આપી દીધી, ઘેટા ચોરીના નીકળતા એ પણ હાથથી ગયા
લખનૌ. તા.૨૦ :ગોરખપુરના ખોરાબાદ વિસ્તારમાં અજીબોગરીબ દ્યટના દ્યટી. વાત એમ હતી કે એક પરણિત મહિલા તેના પ્રેમી ઉમેશ સાથે જતી રહી હતી. જયારે તેનો પતિ રાજેશ પંચાયતમાં ફરિયાદ કરવો ગયો ત્યારે પંચાયતે બન્ને પક્ષોને બેસાડીને મામલો નિપટાવ્યો કે જો પત્નીને પતિને બદલે પ્રેમી સાથે રહેવું હોય તો તેના પ્રેમીએ તેને પત્નીના બદલામાં ૯સ દ્યેટાં આપવા. ઉમેશ દ્યેટાં આપીને પોતાની પ્રેમિકા જે રાજેશની પત્ની હતી એને લઈને ચાલતો થયો. જોકે જે દ્યેટાં પતિ પાસે પહોંચ્યા હતા એ તો ચોરીના નીકળ્યા. પોલીસની ટોળી આ દ્યેટાંને શોધતી આવી અને રાજેશ પાસે આ કાફલો જોઈને તેને જ ચોર માની બેઠી. રાજેશ ફરીથી પંચાયત પાસે ગયો અને આ તો તેને પોતાની પત્નીના બદલામાં મળ્યા છે એ વાત પોલીસ પાસે સાબિત કરી. જોકે પોલીસે પંચાયતના પત્નીના બદલામાં ઘેટાં આપવાના ચુકાદાને જ ખારીજ કરી દીધો અને ચોરીના દ્યેટાં લઈને તેના અસલી માલિકને સાઙ્ખપી દીધા. આ દ્યટના બની છે ત્યારથી રાજેશની પત્ની તેના પ્રેમી ઉમેશ સાથે કયાંક ગાયબ થઈ ગઈ છે. અત્યારે તો પતિએ પત્ની પર ખોઈ અને દ્યેટાં પણ