મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

પૂ. જીવરાજબાપુનાં અંતિમ દર્શન માટે સંતો-મહંતો-ભકતોના ઘોડાપુર

વિસાવદર-જુનાગઢઃ સતાધાર આપાગીગાની જગ્યાનાં પૂ. જીવરાજબાપુ બ્રહ્મલીન થતા ઘેરો શોક  છવાયો છે. આજે સવારથી પૂ. જીવરાજબાપુના પાર્થિવદેહના દર્શનાર્થે સંતો-મહંતો-ભાવીકોના ઘોડાપુર ઉમટયા છે અને અશ્રુનો દરીયો છલકાયો છે. (તસ્વીરઃ અહેવાલઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:43 am IST)