મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

મહારાષ્ટ્ર કોંગ્રેસ તુટતી જાય છે મહિલા ધારાસભ્ય શીવસેનામાં ભળ્યા

મુબઇઃ કોંગ્રેસના મહિલા અગ્રણી અને ધારાસભ્ય નિર્મલા ગાવીત આજે શાસક શીવસેનામાં જોડાઇ રહયાનું જાહેર થયું છે. આગામી ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એનસીપીની સ્થિતિ કફોડી બને તેવા એંધાણ મળે છે.

(11:30 am IST)