News of Tuesday, 20th August 2019
કલમ-૩૭૦ હટયા પછી કાશ્મીરમાં ૪૦૦૦ લોકોની ધરપકડ
એએએફપી ના જણાવ્યા મુજબ અનુચ્છેદ ૩૭૦ હઠયા પછી કાશ્મીરમાં લગભગ ૪૦૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જયારે આરોપ વગર અથવા કોઇને ર વર્ષ સુધી જેલમાં રાખવાની મંજુરી આપનાર પબ્લીક સેફટી એકટને લઇને પણ ધરપકડ થઇ હોવાના સમાચાર છે.
રીપોર્ટસ મુજબ જેલોની ક્ષમતા પુરી થવાના કારણે લોકોને કાશ્મીરથી બહાર મોકલવામાં આવ્યા.
(12:00 am IST)