News of Saturday, 20th July 2019
ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં નરસંહાર પીડિતોને મળવા જઇ રહેલ ટીએમસી નેતાની અટકાયત
સોનભદ્ર (ઉત્તરપ્રદેશ) માં શવિનારના નરસંહાર પીડિતોને મળવા જઇ રહેલ તૃણામુલ કોંગ્રેસ (ટીએમસી) ના સંસદીય પ્રતિનિધીમંડળને વારાણસી પોલીસએ એરપોર્ટ પર રોકી લીધા જે પછી તે ધરણા પર બેઠા.
આ પછી પોલીસએ એમને અટકાયતમાં લઇ લીધા જયારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મિર્જાપુરના ગેસ્ટ હાઉસમાં પોલીસ અટકાયતમાં છે.
(11:26 pm IST)