મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

પાકિસ્તાને માનકોટ સેક્ટરમાં કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન: સેનાની ચોકી અને રહેણાંક મકાનોને બનાવ્યા નિશાન

ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીરના માનકોટ સેક્ટરમાં પાકિસ્તાને ફરીવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાને ભારતીય સેનાની ચોકી અને રહેણાંક વિસ્તાકને નિશાન બનાવ્યા.હતા જેથી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો  આ પહેલા પાકિસ્તાને નૌશેરામાં પણ સીઝ ફાયરનુ ઉલ્લંઘન કર્યુ હતુ. જે બાદ પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે

(11:32 am IST)