મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનએ બેન્ક ઓફ ઇગ્લેન્ડના ગવર્નર પદ માટે આવેદન નથી કર્યુ

મીડિયા રીપોર્ટસ અનુસાર આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનએ બેંક ઓફ ઇંગલેન્ડના ગવર્નર પદ માટે આવેદન નથી કર્યુ.

રાજન યુનિ. ઓફ શિકાગો બૂથ સ્કુલ ઓફ બીઝનેસમા ભણાવે છે. અને એમને આ માટે બીજા પ્રબળ દાવેદાર માનવામા આવી રહ્યા હતા.

ફાઇનાન્સીયલ કન્ડકટ ઓથોરીટીના સીઇઓ એંડ્રયુ બેલી આના માટે સૌથી ઉપયુકત માનવામાં આવી રહ્યા છે.

(8:55 am IST)